ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'ની અભિનેત્રી પૂજા હેગડે ટ્રેડિશનલથી લઈને દરેક આઉટફિટમાં શાનદાર દેખાય છે
પૂજા ક્રીમ કલરના લહેંગા અને સ્લીવલેસ વી નેક બ્લાઉઝમાં ઘણા સ્ટનિંગ અંદાજમાં જોવા મળી રહી છે
વ્હાઈટ કલરના ફ્લોરલ પ્રિન્ટ લહેંગામાં અભિનેત્રી હેવી નેકલેસમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે
મલ્ટી કલરના એમ્બ્રોયડર્ડ લહેંગા અને વી નેક બ્લાઉઝમાં પૂજા ક્વીન લાગી રહી છે
પૂજા યેલો કલરના લહેંગા અને સ્લીવલેસ વી નેક બ્લાઉઝમાં ઘણા ક્યૂટ પોઝ આપતી જોવા મળી રહી છે
અભિનેત્રી ક્રીમ કલરના હેવી વર્ક લહેંગા અને વિદ સ્લીવ વી નેક બ્લાઉઝમાં કાળા ચશ્મા લગાવેલી ઘણી પ્રેટી લાગી રહી છે