આ સાઉથ એક્ટ્રેસની હોટનેસ છે ચર્ચાનો વિષય


By Gujarati Jagran15, Apr 2023 04:05 PMgujaratijagran.com

આ સમયે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર સાઉથ અભિનેત્રીઓનો દબદબો છે

અનુપમા પર્મેશ્વરનને હોટનેસને મામલે બૉલીવુડ અભિનેત્રી પણ માત આપી શકે એમ નથી

અનુપમાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

અનુપમાએ સાઉથ ફિલ્મ પ્રેમમથી પોતાનું ડેબ્યુ કર્યું છે

અનુપમાએ 27 વર્ષે એક્ટિંગ કરિયર શરૂ કરી દીધું હતું

અનુપમા ફિટનેસ ફ્રીક છે અને પોતાની ફિટનેસનું બહુ ધ્યાન રાખે છે

અભિનેત્રી ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને લુકમાં સુંદર દેખાઈ છે

ત્રિશા કૃષ્ણનના સુપર સાડી લુક્સ