ત્રિશા કૃષ્ણનના સુપર સાડી લુક્સ


By Dharmendra Thakur14, Apr 2023 06:08 PMgujaratijagran.com

ત્રિશા કૃષ્ણન

સાઉથ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પોતાના અભિનય સિવાય ટ્રેડિશનલ લુક્સથી પણ ફેન્સનું દિલ જીતતી રહે છે

રોયલ લુક

ત્રિશા કૃષ્ણન આ સાડીમાં રોયલ લુકમાં જોવા મળી રહી છે

યેલો સાડી

ત્રિશા કૃષ્ણન યેલો શિમરી સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

વ્હાઈટ સાડી

સાઉથ અભિનેત્રી વ્હાઈટ સાડીમાં અપ્સરા લાગી રહી છે

સિમ્પલ સાડી

ત્રિશા કૃષ્ણન સિમ્પલ સાડીમાં રિયલ ઈન્ડિયન બ્યૂટી લાગી રહી છે

સિલ્ક સાડી

સાઉથ અદાકારા ત્રિશા કૃષ્ણન સિલ્ક સાડીમાં ઘણી જ ગ્લેમરસ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બી-ટાઉન બેસ્ટી દિશા-મૌનીના કિલર બ્લેક લુક્સ