હાલમાં જ બી-ટાઉનની બે અભિનેત્રીઓ દિશા અને મૌનીની મિત્રતાના સમાચાર સામે આવી રહ્યા છે
ઘણા અવસરે બંને અભિનેત્રીઓ એક સાથે સ્પોટ થઈ છે
બંને અભિનેત્રીઓ પોતાના આકર્ષક અંદાજથી બવાલ મચાવતી રહે છે
મૌનીએ હાલમાં જ આ કિલર ઓલ બ્લેક લુક શેર કર્યો હતો
આ બ્લેક આઉટફિટમાં દિશાનો અંદાજ ફેન્સના દિલોને ઘાયલ કરી રહ્યો છે
આ બ્લેક લુકમાં મૌની પોતાના કર્વી ફિગરથી તહેલકો મચાવી રહી છે
દિશાનો આ નેટિડ ડ્રેસ વાળો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો