કિસી કા ભાઈ કિસી કી જાનમાં અલગ અંદાજમાં દેખાશે સલમાન
By Gujarati Jagran
14, Apr 2023 04:08 PM
gujaratijagran.com
સલમાન ખાનની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ચર્ચામાં છે
આ ફિલ્મ 21 એપ્રિલે ઈદના તહેવાર પર રિલીઝ થશે
આ પિક્ચરમાં સલમાન ખાનનો નવો લુક બધાને બહુ જ પસંદ આવી રહ્યો છે
આ ફિલ્મમાં સલમાન ખાન ઘણા નવા લુક્સ કેરી કરી રહ્યો છે
સલમાન આ પિક્ચરમાં સાઉથની અભિનેત્રી પૂજા હેગડે સાથે રોમાન્સ કરતો જોવા મળશે
સિદ્ધાર્થ નિગમ પણ આ પિક્ચરમાં સલમાન સાથે સ્ક્રીન શેર કરશે
પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા જલ્દી એન્ગેજમેન્ટ કરશે! તે પહેલા જાણો કોણ કેટલું ભણેલું છે?
Explore More