Palak Sindhwaniએ શિમરી સાડીમાં વિખેર્યો જલવો, જુઓ ગ્લેમરસ તસવીરો
By Sanket Parekh
05, Jan 2023 04:40 PM
gujaratijagran.com
'તારક મહેતા..!' ફેમ પલક સિંધવાની ગોલ્ડન સાડીમાં હદથી વધુ ગ્લેમરસ લાગી રહી છે
પલક આ તસવીરોમાં સિજલિંગ અદાઓમાં ગોર્જિયસ લાગી રહી છે
પલક સિંધવાની શિમરી સાડી પહેરીને બ્લેકલેસ લુકમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
ટપુ સેનાની સોનુ ચાર્મિંગ લુક આપવામાં પાછળ નથી રહેતી. એક્ટ્રેસે વધુ એક વખત ચાર્મિંગ લુક શેર કર્યો છે
પલક સિંધવાની 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' ટીવી સીરિયલથી ઘરે-ઘરે સોનુના નામે જાણીતી થઈ છે.
For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM
Spiritual: ગરોળીનું શરીર પર પડવું, શુભ કે અશુભ?
Explore More