Spiritual: ગરોળીનું શરીર પર પડવું, શુભ કે અશુભ?


By AkshatKumar Pandya05, Jan 2023 03:26 PMgujaratijagran.com

લોકોમાં માન્યતા છે કે ગરોળીનું શરીર પર પડવું અશુભ હોય છે, પરંતુ શુકન શાસ્ત્રમાં તેના બે પ્રભાવ જણાવવામાં આવ્યાં છે

જો કોઇ ગરોળી કોઈ વ્યક્તિના માથે, હોઠ, નાભિ, ઘૂંટણ કે પગના વચ્ચેના ભાગ પર પડે તો ધન લાભ થઇ શકે છે.

જો કોઇ વ્યક્તિની આંખ પર ગરોળી પડે તો તેનો અર્થ છે કે તમારે આર્થિક નુકસાન થવાનું છે.

ડોક પર ગરોળી પડે તો માન-સન્માનમાં વધારો થાય છે.

લડાઈ કરતી ગરોળીઓ જો તમને દેખાઈ જાય તો સમજી લેવુ તમને ખરાબ સમાચાર મળવાના છે

ઘરની બહાર નીકળતા જ તમને ગરોળી નજરે આવે તો સારા સમાચાર મળી શકે છે

હનીમૂન માટે બેસ્ટ છે દક્ષિણ ભારતના આ સ્થળ