Honeymoon Places: હનીમૂન માટે બેસ્ટ છે દક્ષિણ ભારતના આ સ્થળ


By Rakesh Shukla05, Jan 2023 10:00 AMgujaratijagran.com

જો તમે હનીમૂન પર જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો હરિયાળીથી ભરપૂર પર્વતો ધરાવતા દક્ષિણ ભારતના આ સ્થળોની મુલાકાત લઇ શકો છો.&દક્ષિણ ભારતના બેસ્ટ પ્લેસ

લક્ષદ્વીપ સુંદર જંગલ અને સમુદ્ર તટ માટે પ્રસિદ્ધ છે. અહીં તમને શાંતિ અને સુંદર નજારો જોવા મળી શકે છે.&લક્ષદ્વીપ

હનીમૂન પર જવા માટે કેરળનું વાયનાડ શ્રેષ્ઠ સ્થળ છે. અહીંની સુંદરતા જોવા જેવી છે.&વાયનાડ

મુન્નાર પણ કેરળમાં આવેલું છે. અહીં સુંદર પર્વતો અને રાત્રે આકાશનો નજારો જોવા જેવો છે.&મુન્નાર

જો તમે હાઉસબોટની મજા લેવા માગો છો તો કેરળના અલેપ્પી જઇ શકો છો. હાઉસબોટિંગ માટે ઘણું જાણીતું છે.&અલેપ્પી

ઉટી, ભારતમાં સૌથી ફેમસ હનીમૂન ડેસ્ટિનેશનમાનું એક છે. અહીં લેક, વોટરફોલ અને ડેમ જોવા જેવા છે.&ઉટી

કુર્ગમાં પણ અનેક હરિયાળા બગીચા અને વોટરફોલ છે. શિયાળામાં અહીંનો નજારો જોવાલાયક હોય છે.&કુર્ગ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Horoscope Today- January 5, 2023 આજનું રાશિફળ 5 જાન્યુઆરી