ટીવીથી ફિલ્મો સુધીનો સફર કરનાર મૌની રોય એક સફળ અભિનેત્રી છે
હાલ મૌની સોશિયલ મીડિયા પર પોતાની અદાઓથી ફેન્સને દિવાનો બનાવતી જોવા મળે છે
વેસ્ટર્નથી વધારે મૌની પોતાના ઈન્ડિયન લુકમાં શાનદાર જોવા મળે છે
મૌની આ બ્લેક સ્કર્ટ અને લોન્ગ ટોપ લુક બ્યુટીફુલ લુક આપી રહ્યો છે
અભિનેત્રી આ બ્લેક ગોલ્ડન સાડીમાં દેસી લુક ઘણો કાતિલાના છે
અભિનેત્રી આ શિમરી ઓલ બ્લેક લહેંગામાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે