એશા ગુપ્તા બોલિવૂડની ફેમસ અભિનેત્રીઓમાંની એક છે
IIFA 2023માં અભિનેત્રીએ પોતાનો જલવો બતાવ્યો. અભિનેત્રી સિલ્વર શિમરી બ્યૂટીફુલ ડ્રેસમાં જોવા મળી
અભિનેત્રીએ આ લુકથી તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું
આકર્ષણના મામલે એશા ગુપ્તા દરેકને માત આપે છે
કાન્સ 2023માં પણ અભિનેત્રીએ પોતાના આકર્ષક અવતારથી દરેકનું દિલ જીત્યું હતું
ફેશન સેન્સની વાત કરીએ તો એશા ગુપ્તાની ફેશન સેન્સ સૌથી અલગ છે અને ફેન્સને પણ ઘણી ગમે છે