અનુષ્કા શર્માએ કર્યું કાન્સમાં ડેબ્યુ, રેડ કાર્પેટ પર બતાવ્યો જલવો


By Thakur Dharmendrasinh Dilipsinh27, May 2023 04:46 PMgujaratijagran.com

કાન્સ ડેબ્યુ

હાલમાં જ અનુષ્કા શર્માએ કાન્સ 2023માં પોતાનું ડેબ્યુ કર્યું છે

ગ્લેમરસ લુક

અભિનેત્રી ઓફ વ્હાઈટ કલરના ગાઉનમાં ગ્લેમરસ લુકથી જલવો બતાવી રહી છે

બોડીકોન ગાઉન

બોડીકોન ગાઉનમાં અનુષ્કા રેડ કાર્પેટ પર લાઈમલાઈટમાં બની રહી

કાન્સ પાર્ટી

રેડ કાર્પેટ પછી અનુષ્કાએ કાન્સ પાર્ટીમાં પિંક કલરનો સાટન ટોપ અને શિમરી બ્લેક બોટમમાં જલવો બતાવ્યો

સોશિયલ મીડિયા

અભિનેત્રી હંમેશા પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા સેન્સેશન બની રહે છે

ગાઉન કલેક્શન

અનુષ્કા શર્માની પાસે ગાઉનનું બેસ્ટ કલેક્શન છે. જેનાથી તમે ઇન્સ્પિરેશન લઈ શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આ છે સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોપ બ્યૂટી