આ છે સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોપ બ્યૂટી


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-26, 16:55 ISTgujaratijagran.com

હિન્દી/સાઉથ

આજકાલ હિન્દી સિનેમાથી વધારે સાઉથની અભિનેત્રીઓના અભિનય અને ખૂબસૂરતીના લોકો દિવાના છે

સામંથા રૂથ પ્રભુ

સામંથાની હાઈટ અને સુંદરતાના લાખો લોકો ફેન્સ કાયલ છે

રશ્મિકા મંદાના

નેશનલ ક્રશ અને સામી સામી ગર્લના નામથી ફેમસ રશ્મિકા ખૂબસૂરતીના કારણે ચર્ચામાં રહે છે

રકુલ પ્રીત સિંહ

પોતાના અભિનય અને લુક્સના ચર્ચાને લઈને રકુલ પ્રીત સિંહ હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે

પૂજા હેગડે

હાલમાં જ સલમાન ખાન સાથે ફિલ્મમાં જોવા મળેલી પૂજા હેગડે પણ ઘણી ખૂબસૂરત છે

ત્રિશા કૃષ્ણન

ત્રિશા પણ સાઉથ ઈન્ડસ્ટ્રીની ટોપ બ્યૂટીઝમાં સામેલ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

દિશા પટણીના સુપર સિઝલિંગ લુક્સ