દિશા પટણી પોતાના દરેક આઉટફિટમાં સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
રેડ કલરના ઓફ શોલ્ડર ડ્રેસમાં અભિનેત્રી ઘણા સિઝલિંગ લુક આપી રહી છે
સ્લિવર કલરના ડીપ નેક કટ આઉટ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સ્લેઈંગ પોઝ આપી રહી છે
ગ્રીન કલરના ટોપ અને સ્કર્ટમાં ડીવા ઘણી ખૂબસૂરત લાગી રહી છે
બ્રાઉન કલરના ડીપ નેક મીની ડ્રેસમાં ડીવા સ્લેઈંગ લુક આપતી જોવા મળી રહી છે
તસવીરમાં દિશા સ્લિવર કલરના એમ્બ્રોયડર્ડ ડીપ નેક કટઆઉટ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં સ્ટનિંગ પોઝ આપી રહી છે