કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર છવાયા સની લિયોનના ગ્લેમરસ લુક


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-25, 16:46 ISTgujaratijagran.com

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં દેશ-દુનિયાના સ્ટાર્સ પહોંચ્યા છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ પણ કાન્સમાં પોતાનો જલવો બતાવી રહ્યા છે

સની લિયોન

કાન્સ 2023માં સની લિયોન પણ પોતાના ગ્લેમરસ લુકથી દરેકને દિવાનો બનાવી રહી છે

આગામી ફિલ્મ

સની લિયોન ટૂંક સમયમાં અનુરાગ કશ્યપની ફિલ્મ કેનેડીમાં જોવા મળશે

ગ્લેમરસ લુક

અભિનેત્રી સની લિયોનનો દરેક લુક ગ્લેમરસ અને આકર્ષક હોય છે

ખૂબસૂરત સની

બ્લેક ઓફ શોલ્ડર ટોપ અને વ્હાઈટ પેન્ટમાં સની લિયોન ઘણી ખૂબસૂરત લાગી રહી છે

ફેશનિસ્ટા

અભિનેત્રીની ફેશન સેન્સ શાનદાર છે. ઘણી છોકરીઓ સનીના લુક્સની દિવાની છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવશે આ ફૂડ્સ, આજથી જ ડાયટમાં સામેલ કરો