આલિયા-રણવીરની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નો ફર્સ્ટ લુક આઉટ
By Thakur Dharmendrasinh Dilipsinh
2023-05-25, 16:39 IST
gujaratijagran.com
આલિયા-રણવીરની ફિલ્મ
આલિયા-રણવીરની આગામી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે
ફર્સ્ટ લુક આઉટ
આજે ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યો છે
અજીબોગરીબ લુક
ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ પોસ્ટરમાં આલિયા અને રણવીર અજીબોગરીબ લુકમાં જોવા મળી રહ્યા છે
કરણ જોહર
ફિલ્મના ડાયરેક્ટર કરણ જોહરના 51મા જન્મદિવસ પર ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે
દેશી ગર્લ બેડ બોય
ફિલ્મના આ પોસ્ટરને જોઈને લાગી રહ્યું છે કે આલિયા દેશી ગર્લ અને રણવીર બેડ બોયની ભૂમિકામાં જોવા મળશે
ફિલ્મ રિલીઝ
કરણ જોહર નિર્દેશિત આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે
એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે
પેટની ગરમીથી પરેશાન છો? તો ચિંતા છોડો, તાત્કાલિક રાહત આપશે આ ઘરેલુ નુસખા
Explore More