'કચ્ચા બદામ ગર્લ' અંજલિ અરોરાના ટ્રેન્ડી સમર કલેક્શન


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-24, 19:49 ISTgujaratijagran.com

કચ્ચા બદામ ફેમ

કચ્ચા બદામથી રાતો રાત ફેમસ થયેલી અભિનેત્રી અંજલિ અરોરા આજે સોશિયલ મીડિયા સેન્સેશન છે

નાની ઉંમરમાં પોપ્યુલર

અંજિલ માત્ર 23 વર્ષની ઉંમરે ઘણી પોપ્યુલર થઈ ગઈ છે

પોપ્યુલર

અભિનેત્રીએ કચ્ચા બાદામ પર એક રિલ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે બાદ તે ઘણી ફેમસ થઈ

ફોલોઅર્સ

આજે અભિનેત્રીને ઈન્સ્ટાગ્રામ પર 12.7 મિલિયન યુઝર્સ ફોલો કરે છે

શોર્ટ ગાઉન

હાલમાં જ અભિનેત્રી બ્લેક કલરના શોર્ટ ગાઉનમાં કૂલ લુક શેર કર્યો છે

બીચ લુક

અભિનેત્રી આ સ્કર્ટ ટોપ લુકને બીચ વેકેશન પર ટ્રાય કરી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કાન્સ ફેસ્ટિવલમાં છવાયા ઉર્વશીના અજીબોગરીબ લુક