'કિલર સ્માઈલ...કાતિલ અદા..!' મૌની રૉયના સુપર હૉટ બિકિની લુક્સ, See Pics


By Sanket Parekh15, Mar 2023 03:48 PMgujaratijagran.com

ટીવી એક્ટ્રેસ

મૌની રૉય ટીવીની ઉમદા અભિનેત્રી છે. જે આજકાલ ફિલ્મોમાં પણ જોવા મળી રહી છે

ઈન્ટરનેટ સેન્સેશન

ડીવા અવારનવાર પોતાના લુક્સને લઈને ઈન્ટરનેટ સેન્સેશન બની રહે છે. મૌનીના દરેક લુક્સ પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે

સુપર હૉટ બિકિની લુક્સ

આજે અમે આપને 'નાગિન' ફેમ એક્ટ્રેસના સુપર હૉટ બિકિની લુક્સ દેખાડવા જઈ રહ્યાં છે, જે તમે જોતા જ રહી જશો

મલ્ટીકલર બિકિની

તાજેતરમાં ડીવાએ મિયામીથી મલ્ટીકલર બિકિનીમાં પોતાનો હૉટ લુક શેર કર્યો છે, જે ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે

હાલ્ટર નેટ બિકિની

મૌનીનો આ ગ્રે કલર હાલ્ટર નેટ બિકિની લુક પર ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થયો હતો

કાતિલ પોઝ

એક્ટ્રેસ આ પિન્ક કલરની બિકિનીમાં કાતિલ પોઝથી ફેન્સને ઘાયલ કરી રહી છે

બ્લેક બિકિની

અભિનેત્રી આ ટૂ પીસ બ્લેક બિકિનીમાં બોલ્ડનેસની તમામ હદો વટાવતી જોઈ શકાય છે

બ્રાલેટ ટૉપ

મૌની આ બ્રાલેટ બ્લેક બિકિનીમાં જલવો વિખેરી રહી છે

કિયારાના સાડી લહેંગા લુક પર ધડકે છે લાખો દિલ