કિયારા અડવાણી બી ટાઉનની ચર્ચિત અભિનેત્રીઓની લિસ્ટમાં શુમાર છે, હાલમાં જ ડીવાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે
અભિનેત્રી હંમેશા પોતાના લુક્સને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન ડીવાના દરેક લુક પર ફેન્સ ફિદા થઇ જાય છે
અભિનેત્રીનો આ પિંક મિરર વર્ક લહેંગા અને ડીપનેક ચોળી લુક ઘણો ખૂબસૂરત લાગી રહ્યો છે
કિયારા આ ઓફ વ્હાઇટ સાડી સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝમાં ઘણા પ્રિટી લુક આપી રહી છે
અભિનેત્રીના આ પ્લેન એમ્બ્રોઇડરી સાડી સાથે ફ્લોરલ પ્રિન્ટ બ્લાઉઝને તમે સમર સિઝનમાં કેરી કરી શકો છો
આ ગોલ્ડન શિમરી સાડીમાં અભિનેત્રી ઘણી ગ્લેમરસ જોવા મળી રહી છે