લેક્મે ફેશન વીક 2023માં બોલિવૂડ હસીનાઓએ પોતાના ગ્લેમરનો જલવો બતાવ્યો હતો
અભિનેત્રી કરિશ્મા કપૂરે મલ્ટીકલર ડીપનેક ગાઉનમાં રેડ કાર્પેટ પર ગોર્જિયસ લુક બતાવ્યો હતો
અભિનેત્રી મલાઈકા અરોરાએ રેડ ઈન્ડો વેસ્ટર્ન લુકથી લોકોને દિવાના બનાવી દીધા હતા
શિલ્પા આ બ્લૂ પ્રિન્ટેડ બોડીકોન જંપ સૂટમાં ઘણી આકર્ષક લાગી રહી હતી
સારા અલી ખાન લાલ લહેંગા, માથા પર ટીકો અને હાથમાં બંગડી પહેરીને દેશી લુકમાં ખૂબસૂરત દેખાઇ રહી હતી
આથિયા શેટ્ટીએ શિમરી આઉટફિટમાં પોતાનો અંદાજ બતાવ્યો હતો
અભિનેત્રી તારા સુતરીયાનો લહેંગા લુક ઘણો શાનદાર હતો
અનન્યા પાંડે પણ શોર્ટ ફ્રન્ટ ઓપન ડ્રેસમાં ફેન્સને ક્લીન બોલ્ડ કરતી જોવા મળી હતી