આ ભારતીય ખેલાડીઓ ક્યારેય IPL જીતી શક્યા નથી


By Jagran Gujarati14, Mar 2023 04:17 PMgujaratijagran.com

ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન આ મહિને જ રમાવવાની છે

આ વખતની સીઝનમાં કુલ 74 મેચ રમવામાં આવશે

અમે તમને એ ભારતીય ખેલાડીઓ વિશે જણાવીશું જેઓ ક્યારેય IPL જીતી શક્યા નથી

સૌરવ ગાંગુલી કોલકાતા અને પુણેની ટીમ માટે રમેલા પણ ટાઇટલ નહોતા જીતી શક્યા

ધ વોલ દ્રવિડે બેંગ્લોર અને રાજસ્થાનની કપ્તાની કરેલી પણ ટ્રોફી ઉપાડી શક્યો નહોતો

અનિલ કુંબલે 2008થી 2010 સુધી RCBનો ભાગ રહ્યો પરંતુ ચેમ્પિયન બનાવી શક્યો નહીં

વિરાટ કોહલી પણ IPL ટ્રોફીથી વંચિત રહ્યો છે

લોકેશ રાહુલ 190 IPL મેચ રમ્યો છે પરંતુ ટાઇટલ જીતી શક્યો નથી

સારા અલી ખાને લાલ લહેંગામાં મહેફિલ લૂંટી