સારા અલી ખાને લાલ લહેંગામાં મહેફિલ લૂંટી
By Jagran Gujarati
14, Mar 2023 04:01 PM
gujaratijagran.com
સારા અલી ખાને બહુ ઓછા સમયમાં લાઈમલાઈટમાં આવી ગઈ છે
સારા ફિલ્મોની જગ્યાએ પોતાની ફેશન સેન્સને લીધે વધારે ચર્ચામાં રહે છે
સારાનો દરેક લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે
સારાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે
સારાનો આ લુક તમે કોઈ વેડિંગમાં પણ ટ્રાય કરી શકો છો
ફેન્સ સારાની આ તસવીર પરથી નજર હટાવી શકતા નથી
સારા આ લુકમાં બેહદ સ્ટાઈલિશ લાગી રહી છે
મલ્ટી કલર પ્રિન્ટેડ લહેંગો અભિનેત્રીને રોયલ લુક આપે છે
Movie Release: દિવાળી પર રિલીઝ થશે આ બિગ બજેટ મુવી
Explore More