અભિનેત્રી મૌની રોયના આ લુક્સ છે ઘણા ગ્લેમરસ


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-06, 18:10 ISTgujaratijagran.com

મૌની રોય

મૌની રોય ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રીને નાગિનના રોલથી ઘર-ઘરે પોપ્યુલારિટી મળી છે

ડ્રેસિંગ સેન્સ

મૌની રોયની ડ્રેસિંગ સેન્સ ઘણી જ ગ્લેમરસ અને યૂનિક હોય છે

વન શોલ્ડર

ટીવી અભિનેત્રી મૌની રોય બ્લેક વન શોલ્ડર ડ્રેસમાં ઘણી જ ગ્લેમરસ દેખાઈ રહી છે

ટ્રેડિશનલ

મૌની રોય વેસ્ટર્નમાં જ નહીં પરંતુ ટ્રેડિશનલ સાડીમાં પણ ઘણી ખૂબસૂરત દેખાય છે

થાઈ સ્લિટ

ટીવીની નાગિન બ્લેક થાઈ સ્લિટ આઉટફિટમાં ગોર્ઝિયસ દેખાઈ રહી છે

ઓફ શોલ્ડર

ટીવી અભિનેત્રી મૌની રોય રેડ ઓફ શોલ્ડર ડ્રેસમાં ઘણી સિઝલિંગ અને આકર્ષક જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

તારીખ 07 મે 2023નું રાશિફળ - Your Daily Horoscope Today May 07 2023