નહીં જોયા હોય મૃણાલ ઠાકુરના આવા હોટ લુક્સ
By Vaya Manan Dipak
2023-05-05, 16:23 IST
gujaratijagran.com
મૃણાલ ઠાકુર આજે નેશનલ ક્રશ બની ગઈ છે
અભિનેત્રીએ એક્ટિંગના દમ પર પોતાની ઓળખ બનાવી છે
મૃણાલ સાદગીથી જ બધાનું દિલ જીતતા જાણે છે
મૃણાલની મનમોહક અદાના ફેન્સ દીવાના છે
એક્ટ્રેસના આ બોલ્ડ લુકે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે
મૃણાલનો આ કિલર લુક સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થયો છે
ડીપનેક ગાઉનમાં અભિનેત્રીનો ફોટોશૂટ પણ વાયરલ થયો છે
સ્કોડાની નવી અપડેટેડ SUV કોડિએક લોન્ચ, જાણો ફીચર્સ
Explore More