પ્રિયંકાની મનમોહક અદાએ મહેફિલ લૂંટી
By Vaya Manan Dipak
2023-05-05, 15:42 IST
gujaratijagran.com
બોલીવુડની દેસી ગર્લને આજે દેશ-વિદેશમાં બધા ઓળખે છે
પ્રિયંકા પાસે રેડ કાર્પેટ ડ્રેસિસનું સરસ કલેક્શન છે
પ્રિયંકા દરેક આઉટફિટમાં સુંદર લાગે છે
એમેઝોન પર પ્રિયંકાની તાજેતરમાં રિલીઝ થયેલી સીરિઝ સિટાડેલ સ્ટ્રીમ થઈ રહી છે
પ્રિયંકાની લાઇફસ્ટાઇલ બહુ જ ક્લાસી છે
આ ગોલ્ડન ડ્રેસમાં પ્રિયંકા બહુ જ હોટ લાગી રહી છે
પ્રિયંકા પોતાની ફિટનેસનું બહુ જ ધ્યાન રાખે છે
પ્રિયંકાને ઇન્સ્ટાગ્રામ પર 87 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે
વજન વધારે છે ઓટ્સ, જાણો Weight Gain માટે ઓટ્સ ખાવાની યોગ્ય રીત
Explore More