વિરાટ કોહલીની 'લેડી લવ' અનુષ્કાના ઈન્ડિયન લુક


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-04, 18:18 ISTgujaratijagran.com

અનુષ્કા શર્મા

બોલિવૂડની ફેમસ અભિનેત્રી અનુષ્કા શર્મા પાસે શાનદાર ઈન્ડિયન લુક કલેક્શન છે

વિરાટ અને અનુષ્કા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી બોલિવૂડની ફેમસ અને ફેવરિટ કપલ્સમાંથી એક છે

બ્યુટીફુલ ઈન લહેંગા

આ લહેંગામાં અનુષ્કા શર્મા ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે, અભિનેત્રીનો આ લુક વેડિંગ માટે પરફેક્ટ છે

સાડી લુક

ફ્લાવર પ્રિન્ટેડ સાડીમાં અનુષ્કાના આ લુકથી પણ ઇન્સ્પિરેશન લઈ શકાય છે

ટ્રેડિશનલ લુક

જો તમે ટ્રેડિશનલ આઉટફિટના શોખીન છો તો અનુષ્કા શર્માના આ લુકને ટ્રાય કરી શકો છો

બ્યુટીફુલ એક્ટ્રેસ

અનુષ્કા શર્મા બોલિવૂડની ફેમસ અને ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે, તેનો દરેક લુક ફેન્સને ગમે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સામી સામી ગર્લની ન્યુ હેર સ્ટાઇલ સાથે કૂલ લુક વાયરલ