સામી સામી ગર્લની ન્યુ હેર સ્ટાઇલ સાથે કૂલ લુક વાયરલ
By Thakur Dharmendrasinh Dilipsinh
2023-05-04, 18:02 IST
gujaratijagran.com
સોશિયલ મીડિયા
હંમેશા પોતાના લુક્સથી સોશિયલ મીડિયા પર છવાઈ રહેતી અભિનેત્રી રશ્મિકા મંદાનાનો દરેક લુક અલગ હોય છે
કૂલ લુક
હાલમાં રશ્મિકાએ પોતાના ન્યુ કૂલ લુકથી ફેન્સને હેરાન કરી દીધા હતા
ન્યુ હેર સ્ટાઇલ
પોતાના કૂલ લુકની સાથે અભિનેત્રીની ન્યૂ હેર સ્ટાઇલ ફેન્સને ઘણી પસંદ આવી રહી છે
વાયરલ
હવે અભિનેત્રીની આ ન્યુ હેર સ્ટાઇલ અને કૂલ લુક ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે
ઇન્સ્ટાગ્રામ
આ તસવીરો રશ્મિકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે
લોકપ્રિયતા
સાઉથ ફિલ્મોની શાનદાર અદાકારા રશ્મિકાને ફિલ્મ 'પુષ્પા'થી સૌથી વધુ લોકપ્રિયતા મળી છે
એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે
ગળાશ માટે ખાંડને બદલે વાપરી શકાય છે આ વસ્તુઓ, ડાયાબિટીસના દર્દીઓ જરૂર ટ્રાય કરે
Explore More