બંગાળી બ્યુટી દેવોલિનાનું એથનિક કલેક્શન


By Vaya Manan Dipak04, May 2023 03:59 PMgujaratijagran.com

ટીવીની ફેમસ એક્ટ્રેસ દેવોલિના કાયમ લાઈમલાઈટમાં રહે છે

દેવોલિના પાસે એથનિક આઉટફિટ્સનું શાનદાર કલેક્શન છે

સાથ નિભાના સાથિયામાં તેણે ગોપી બહુનો રોલ પ્લે કર્યો હતો

દેવોલિના સુંદરતાને મામલે કોઈનેપણ માત આપી શકે છે

ફેન્સ અભિનેત્રીની મનમોહક અદાના દીવાના છે

પિન્ક કલરના આ સૂટમાં એક્ટ્રેસનો લુક રેટ્રો વાઈબ્સ આપે છે

ઇન્ડિયન લુક હોય કે વેસ્ટર્ન દેવોલિના બધામાં જોરદાર લાગે છે

રવીના ટંડનની દીકરી રાશાના ખૂબસૂરત એથનિક કલેક્શન