રવીના ટંડનની દીકરી રાશાના ખૂબસૂરત એથનિક કલેક્શન


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-03, 18:30 ISTgujaratijagran.com

90s અભિનેત્રી

90sની એવરગ્રીન અભિનેત્રી રવીના ટંડનનો દરેક લુક ગજબ હોય છે

રવીનાની દીકરી

રવીનાની દીકરી રાશાનો પણ દરેક લુક છવાયેલો રહે છે

એથનિક કલેક્શન

રાશા પોતાના દરેક એથનિક લુકમાં બવાલ મચાવતી રહે છે

લહેંગા લુક

રાશાનો આ બ્લેક ઈન વ્હાઈટ લહેંગા ઘણો ગોર્જિયસ લુક આપી રહ્યો છે

સૂટ લુક

સૂટ, સાડી કે લહેંગા ડીવા પોતાના દરેક લુકમાં કહેર વર્તાવે છે

સિમ્પલ સોબર

રવીનાની દીકરી પોતાના સિમ્પલ સોબર લુકમાં પણ ઘણી ખૂબસૂરત લાગે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

આલિયા ભટ્ટના વ્હાઇટ ડ્રેસિસમાં 'સ્નો વ્હાઇટ' લુક