આલિયા ભટ્ટના વ્હાઇટ ડ્રેસિસમાં 'સ્નો વ્હાઇટ' લુક


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-03, 18:30 ISTgujaratijagran.com

મોસ્ટ પોપ્યુલર

આલિયા ભટ્ટ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની મોસ્ટ પોપ્યુલર અભિનેત્રી છે

સ્નો વ્હાઇટ

હાલમાં જ આલિયા મેટ ગાલા ઈવેન્ટમાં વ્હાઈટ કલરના ગાઉનમાં 'સ્નો વ્હાઈટ' લુકમાં જોવા મળી

વ્હાઇટ ફ્રોક

અભિનેત્રી આ વ્હાઇટ કલરની ડ્રેસમાં ડોલ લુકમાં ઘણી પ્રિટી લાગી રહી છે

સ્ટાઈલિશ લુક

આલિયા આ વ્હાઇટ શર્ટ ડેનિમ લુક ઘણો સ્ટાઈલિશ લુક આપી રહ્યો છે

વેડિંગ લુક

આલિયાએ પોતાના લગ્નમાં પણ ઓફ વ્હાઈટ કલરનો લહેંગો કેરી કર્યો હતો

બોસી લુક

અભિનેત્રીનો આ ઓલ વ્હાઈટ બોસી લુક ઘણો ક્લાસી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Bajajનું સૌથી દમદાર બાઇક Dominar 400, ડેશિંગ લૂક અને હાઇ પર્ફોમન્સ એન્જિન આપશે અલગ અનુભવ