રશ્મિકા મંદાનાના સ્ટાઇલિશ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh02, May 2023 06:45 PMgujaratijagran.com

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાના સાઉથની લઈને બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પોપ્યુલર છે

ડ્રેસિંગ સેન્સ

અભિનેત્રી રશ્મિકા મંદાનાની ડ્રેસિંગ સેન્સ ઘણી સ્ટાઇલિશ છે

વન શોલ્ડર

બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાના વન શોલ્ડર આઉટફિટમાં ઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાઈ રહી છે

ડેનિમ લુક

રશ્મિકા મંદાના આ ડેનિમ આઉટફિટમાં પોઝ આપતી ઘણી સ્ટાઈલિશ જોવા મળી રહી છે

જંપસૂટ

નેશનલ ક્રશ રશ્મિકા મંદાના જંપસૂટમાં ઘણી ખૂબસૂરત અને સ્ટનિંગ દેખાઈ રહી છે

ટ્રેડિશનલ લુક

રશ્મિકા મંદાના ટ્રેડિશનલ સાડીમાં પણ સ્ટાઈલિશ દેખાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મેટ ગાલા 2023માં છવાયો આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાનો જલવો