મેટ ગાલા 2023માં છવાયો આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાનો જલવો


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-02, 18:38 ISTgujaratijagran.com

મેટ ગાલા 2023

મેટ ગાલા 2023ની શરૂઆત ન્યૂયોર્ક સિટીમાં થઈ ચૂકી છે, દેશ-દુનિયાના ઘણા સેલેબ્સે રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવ્યો

પ્રિયંકા ચોપરા

બોલિવૂડની દેશી ગર્લ એટલે કે પ્રિયંકા ચોપરાએ બ્લેક થાઈ-હાઈ સ્લિટ ઓફ શોલ્ડર ડ્રેસમાં પોતાનો જલવો બતાવ્યો

આલિયા ભટ્ટ

મેટ ગાલા 2023માં બોલિવૂડની ગંગુબાઈ એટલે કે આલિયા ભટ્ટ પણ પહોંચી હતી. અભિનેત્રીએ વ્હાઈટ ગાઉન કેરી કર્યું હતું

પ્રિયંકા અને નિક જોનસ

રેડ કાર્પટ પર પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પોતાની વોર્ક અને લુકથી દરેકનું દિલ જીતી લીધું

ઈશા અંબાણી

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ મેટ ગાલા 2023નો ભાગ બની હતી. ઈશા ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી

ફેમસ સેલેબ્સ

મેટ ગાલા દર વર્ષે થાય છે અને દેશ-વિદેશના ફેમસ સેલેબ્સ અહીંયા પહોંચે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

Google Pixel 7A ભારત આ તારીખે લોન્ચ થશે, ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે