એશ્વર્યા રાય ઇન્ડિયન આઉટફિટ્સમાં લાગે છે અપ્સરા


By Vaya Manan Dipak2023-05-02, 16:42 ISTgujaratijagran.com

એશ્વર્યા રાય બચ્ચન ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીમાંથી એક છે

એશ્વર્યાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે

સાદગી સાથે સુંદરતાની વાત આવે તો એશ્વર્યાનો કોઈ મુકાબલો થઈ શકે એમ નથી

એશ્વર્યાનો દરેક ફોટો સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થઈ જાય છે

રેડ કલરના શરારા ડ્રેસમાં એશ્વર્યા બહુ જ સુંદર લાગી રહી છે

આજે પણ એશ્વર્યાનું નામ ઇન્ડસ્ટ્રીની લિસ્ટ-A અભિનેત્રીઓમાં લેવામાં આવે છે

ખુલ્લા વાળ અને ગ્લોસી લિપસ્ટિક લગાવનાર એશ્વર્યા પરથી કોઈ નજર હટાવી શકે નહીં

ઉનાળામાં નવું માટલું લાવી રહ્યા છો, જાણી લો શું ધ્યાનમાં રાખશો