કિમ કાર્દેશિયન સહિત Met Galaમાં આ સેલેબ્સ છવાયા
By Vaya Manan Dipak
2023-05-02, 16:09 IST
gujaratijagran.com
તાજેતરમાં ફેશન ઇવેન્ટ મેટ ગાલાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ ઇવેન્ટમાં હોલીવુડ ડિવાના ફેશન લુક્સ હાઈલાઈટ બન્યા હતા
કિમ કાર્દેશિયને પોતાની સ્ટાઇલથી મેટ ગાલામાં મહેફિલ લૂંટી હતી
કેન્ડલ જેનર બ્લેક કલરના શિમરી નો પેન્ટ આઉટફિટમાં દેખાઈ હતી
ડૉજા કેટ બધાથી એકદમ અલગ લાગતી હતી
ઓલ્ટન મેસન વ્હાઇટ કલરના ટ્રાન્સપરન્ટ ગાઉનમાં બહુ જ વિચિત્ર લાગી રહી હતી
લિલ નૈશ એક્સનો ગ્રે પર્લ લુક રેડ કાર્પેટમાં છવાઈ ગયો હતો
બાર્બેડિયન મોડલ રીહાન્નાનો લુક પણ ઘણો ઈમ્પ્રેસીવ હતો
છેલ્લા ત્રણ વર્ષમાં ઓનલાઈન છેતરપિંડીના પ્રમાણમાં ચિંતાજનક વધારો
Explore More