ટીવીથી ફિલ્મો સુધી મૌની રોય ઘણી ફેમસ અભિનેત્રી છે
ટીવી પર નાગિન બની ફેમસ થનારી મૌનીએ બ્રહ્માસ્ત્રમાં વિલન બનીને ફેન્સનું દિલ જીત્યું હતું
અભિનેત્રીના અભિનયની સાથે તેના કર્વી ફિગરના લાખો દીવાના છે
મૌનીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે સવારે હળદર વાળું પાણી પીવે છે, ત્યાર બાદ તજનું પાણી પીવે છે
આ સિવાય ડેલી અને ફિટનેસ રુટીનમાં યોગા સામેલ છે
અભિનેત્રી વર્ષોથી બ્રેકફાસ્ટમાં 1 વાટકી પૌંઆ, 1 વાટકી સ્પ્રાઉટ્સ જરૂર લે છે
મૌની સાંજે અથવા રાત્રે મંચિંગ થવા પર ખાવાની જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ લેવાનું પસંદ કરે છે