50ની વયે પણ મલાઈકા અરોરા કેમ દેખાય છે આટલી ફિટ, આ છે એક્ટ્રેસનું ડેઈલી રુટીન


By Sanket M Parekh30, Jun 2023 04:02 PMgujaratijagran.com

યોગ કરે છે

મલાઈકા અરોરાને યોગ ખૂબ જ પ્રિય છે. તેની ફિટનેસનું સૌથી મોટું સિક્રેટ યોગ જ છે. અભિનેત્રી અવારનવાર પોતાના યોગ વીડિયો અને ટિપ્સ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

રનિંગ કરે છે

આ ઉપરાંત એક્ટ્રેસ ખુદને ફિટ રાખવા માટે ટ્રેડમિલ પર રનિંગ કરે છે. જેનાથી તેની હેલ્થ પર સારી બની રહે છે.

એક્સરસાઈઝ કરે છે

મલાઈકા ડંબલ એક્સરસાઈઝની સાથે અનેક પ્રકારનું વર્કઆઉટ કરે છે. જેથી આજે પણ તેના ચહેરા પર આટલી ચમક જોવા મળે છે.

કેવી છે ડાયટ

મલાઈકા તળેલુ ખાવાથી દૂર રહે છે. આ ઉપરાંત જંક ફૂડથી પણ દૂર રહે છે. એક્ટ્રેસ ખૂબ જ બેલેન્સ અને હેલ્ધી ડાયટ લેવું પસંદ કરે છે.

ફેશિયલ એક્સરસાઈઝ

એક્ટ્રેસ પોતાના ચહેરાની સુંદરતા વધારવા માટે ફેશિયલ એક્સરસાઈઝ પણ કરે છે. જેનાથી ચહેરાનું બ્લડ સર્ક્યૂલેશન ખૂબ જ સારું રહે છે.

સ્વિમિંગ કરે છે

આ ઉપરાંત એક્ટ્રેસ અનેક એવી ફિટનેસ એક્ટિવિટી કરે છે, જેનાથી તે એકદમ ફિટ રહે છે. આ માટે મલાઈકા ક્યારેક-ક્યારેક સ્વિમિંગ પણ કરે છે.

આ ફિલ્મોએ બનાવી માધુરી દીક્ષિતને નંબર 1 એક્ટ્રેસ