કરિશ્મા તન્ના ટીવી અને બોલિવૂડની ટેલેન્ટેડ અભિનેત્રી છે
અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ ઘણી સ્ટાઈલિશ હોય છે. જેને ફેન્સ પસંદ કરવાની સાથે રીક્રિએટ પણ કરે છે
પોતાના દેશી લુકમાં કહેર વર્તાવનાર કરિશ્મા તન્ના હાલમાં સાઉથ કોરિયામાં સાડીમાં પોતાના દેશી લુકનો જલવો બતાવી રહી છે
કરિશ્મા તન્નાનો બ્લેક શિમરી સાડી લુક પણ સાઉથ કોરિયાના બુશાનનો છે
અભિનેત્રી એથનિક આઉટફિટ લવર છે અને હંમેશા પોતાના ઈન્ડિયન લુક્સ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતી રહે છે
લોંગ હાઈટ ગર્લ્સ કરિશ્માના આ દેશી લુક્સને ટ્રાય કરીને પોતાના સ્ટાઈલિશ બનાવી શકો છો