નાના પડદા અને મોટા પડદા પર પોતાનો જલવો બતાવી ચૂકેલી અભિનેત્રી મૌની રોયને આજે બધા ઓળખે છે
સોશિયલ મીડિયા પર મૌની રોય પોતાની તસવીરો શેર કરતી રહે છે
મૌની રોય વેકેશન પરથી તેની ખૂબસૂરત તસવીરો શેર કરતી રહે છે
હાલ મૌની પોતાની બેસ્ટ ફ્રેન્ડ અને બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી સાથે કતર પહોંચી હતી, જેની ફન ફોટોઝ ઘણી વાયરલ થઈ હતી
મૌની રોય પાસે શાનદાર આઉટફિટ્સ છે, વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન અભિનેત્રી દરેક લુકમાં શાનદાર દેખાય છે
બ્લેક કલરની આ ડ્રેસમાં મૌની રોય ઘણી જ ખૂબસૂરત દેખાઈ રહી છે