હિના ખાનના ટ્રેન્ડી વેસ્ટર્ન લુક છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh07, Jun 2023 06:25 PMgujaratijagran.com

સોશિયલ મીડિયા સેન્સેશન

હિના ખાન પોતાના કિલર લુક્સથી સોશિયલ મીડિયા સેન્સેશન બની રહી છે

ડ્રેસિંગ સેન્સ

અભિનેત્રીની ડ્રેસિંગ સેન્સ ઘણી ક્લાસી છે. ફેન્સ તેના લુકને રિક્રિએટ કરે છે

કો ઓર્ડ સેટ

હિના ખાનનો આ યેલો કલરનો કો ઓર્ડ સેટ સાથે બ્રાલેટ આકર્ષક લુક પર છવાયેલો છે

બોડીકોન ડ્રેસ

અભિનેત્રીનો આ બોડીકોન ડ્રેસ ઘણો કાતિલાના છે

સમર પાર્ટીઝ

અભિનેત્રી આ બેઝ કલર સ્કર્ટ અને ક્રિસ ક્રોસ ટોપ લુક સમર પાર્ટીઝ માટે એકદમ પરફેક્ટ ઓપ્શન છે

ડીપનેક ગાઉન

હિના ખાનનો આ શિમરી ડીપનેક ગાઉન લુક શાનદાર છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૌની રોયના બીચ લુક્સ છે ઘણા આકર્ષક