મૌની રોયના બીચ લુક્સ છે ઘણા આકર્ષક


By Thakur Dharmendrasinh Dilipsinh07, Jun 2023 06:13 PMgujaratijagran.com

મૌની રોય

ફેમસ અભિનેત્રી મૌની રોય પોતાની ખૂબસૂરતી માટે જાણીતી છે

બિકીની લુક્સ

સોશિયલ મીડિયા પર હંમેશા મૌની રોય પોતાના બિકીની લુક્સ શેર કરતી રહે છે

બીચ બેબી

હાલમાં જ અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં અભિનેત્રી ઘણી આકર્ષક અને ખૂબસૂરત લાગી રહી છે

મોનોકોની

આ બ્લૂ કલરની મોનોકોનીમાં મૌની રોય ઘણી આકર્ષક લાગી રહી છે

પોપ્યુલર

મૌની રોયએ ઘણી સીરીયલોમાં કામ કર્યું છે, અભિનેત્રીને ઘણી પોપ્યુલારિટી મળી છે

બોલિવૂડ ડેબ્યૂ

મૌની રોયએ ફિલ્મ બ્રહ્માસ્ત્રથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ચિત્રાંગદા સિંહ આ આઉટફિટ્સમાં દેખાય છે ખૂબસૂરત