ચિત્રાંગદા સિંહ આ આઉટફિટ્સમાં દેખાય છે ખૂબસૂરત


By Thakur Dharmendrasinh Dilipsinh06, Jun 2023 06:25 PMgujaratijagran.com

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ પોતાના દમદાર અભિનય અને ખૂબસૂરતી માટે જાણીતી છે

આકર્ષક

સ્લિવર કલરના ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં અભિનેત્રી ઘણી આકર્ષક લાગી રહી છે

ડીપ નેક ડ્રેસ

બ્લેક કલરના સ્લિવર સેક્વિન ડીપ નેક ડ્રેસમાં ચિત્રાંગદા ઘણા કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે

બ્લેક એન્ડ વ્હાઇટ

અભિનેત્રી બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ડીપ નેક ડ્રેસમાં ઘણા સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે

ફેધર ડ્રેસ

પિંક કલરના ડીપ નેક ફેધર ગાઉનમાં અભિનેત્રી કિલર લુક આપી રહી છે

વન શોલ્ડર ડ્રેસ

પર્પલ કલરના વન શોલ્ડર ડ્રેસમાં ચિત્રાંગદા લુક આપતી ઘણી ક્લાસી લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કરિશ્મા તન્નાના આકર્ષક લુક્સથી નહીં હટે નજર