કરિશ્મા તન્નાના આકર્ષક લુક્સથી નહીં હટે નજર


By Thakur Dharmendrasinh Dilipsinh06, Jun 2023 06:16 PMgujaratijagran.com

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના પોતાની અદાઓ અને કાતિલાના લુક્સથી ફેન્સનું દિલ જીતી લે છે

સ્લેઈંગ ઈન બ્લેક

બ્લેક કલરના ઓફ શોલ્ડર કટઆઉટ ડ્રેસમાં અભિનેત્રી સ્લેઈંગ પોઝ આપતી જોવા મળી રહી છે

હોલ્ટર નેક ડ્રેસ

કલરફુલ હોલ્ટર નેક બીચ ડ્રેસમાં અભિનેત્રી સ્માઈલ કરતી ઘણા ફંકી અંદાજમાં જોવા મળી રહી છે

બ્યુટી ઈન રેડ

રેડ કલરના હાઈ નેક ફુલ લેન્થ ડ્રેસમાં અભિનેત્રી સ્ટનિંગ પોઝ આપતી જોવા મળી રહી છે

સિઝલિંગ લુક

વ્હાઈટ કલરના ક્રોપ શર્ટ અને મિની સ્કર્ટમાં કરિશ્મા સિઝલિંગ લુકમાં જોવા મળી રહી છે

ડેનિમ ડ્રેસ

બ્લેક બ્રોલેટ, ડેનિમ જીન્સ અને કોટમાં અભિનેત્રી કિલર અંદાજમાં જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

પૂજા હેગડેની આકર્ષક તસવીરોથી નહીં હટે નજર