પોતાની ખૂબસૂરતી અને અભિનયથી ફેન્સને ઈમ્પ્રેસ કરનારી પૂજા હેગડે દરેક લુકમાં ખૂબસૂરત દેખાય છે
ઓરેન્જ કલરની મોનોકિનીમાં અભિનેત્રી બીચ પર ઘણા આકર્ષક અંદાજમાં જોઈ શકાય છે
આ તસવીરમાં પૂજા વ્હાઈટ કલરની ફ્લોરલ પ્રિન્ટેડ બિકીનીની સાથે કટઆઉટ ડ્રેસમાં કાતિલાના અંદાજમાં જોવા મળી રહી છે
અભિનેત્રીએ ફ્લોરલ પ્રિન્ટેડ બિકીની અને મિની શોર્ટ્સની સાથે વ્હાઈટ શર્ટ કેરી કરી છે
બ્રાઉન કલરની બેકલેસ મોનોકિનીમાં પૂજા ઘણા આકર્ષક અંદાજમાં જોઈ શકાય છે
બ્લેક કલરના ઓફ શોલ્ડર ટ્રાન્સપેરેન્ટ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં અભિનેત્રી સ્ટનિંગ લાગી રહી છે