હિના ખાનના શાનદાર લેટેસ્ટ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh05, Jun 2023 03:05 PMgujaratijagran.com

ટીવીની અક્ષરા

ટીવીની અક્ષરા ઉર્ફે હિના ખાનને માત્ર અભિનય જ નહીં પરંતુ ફેશન માટે પણ પસંદ કરવામાં આવે છે

ગાઉન લુક

હિનાએ બ્લેક કલરનો ડીપ નેક અને થાઈ-હાઈ સ્લિટ ગાઉન કેરી કર્યો છે

સૂટ લુક

હિનાએ ગ્રીન કલરનો હેવી એમ્બ્રોડરી વાળો સૂટ કેરી કર્યો છે

ગોલ્ડન સૂટ લુક

હિનાએ ગોલ્ડન કલરનો સૂટ કેરી કર્યો છે

સ્કર્ટ લુક

અભિનેત્રીએ વ્હાઈટ કલરની શર્ટ લાઈક સ્કર્ટ લુકની સાથે શોર્ટ્સ પેયર કર્યા છે

પિંક બોડીકોન ડ્રેસ

અભિનેત્રીએ પિંક કલરનો ફુલ સ્લીવ્સ વાળો બોડીકોન ડ્રેસ કેરી કર્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

હિના ખાનના ટોપ ટ્રેન્ડી વેડિંગ લુક્સ