હિના ખાનના ટોપ ટ્રેન્ડી વેડિંગ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh03, Jun 2023 03:38 PMgujaratijagran.com

ટીવી અભિનેત્રી

ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી હિના ખાન પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર રાજ કરે છે

ઈન્ડિયન/વેસ્ટર્ન

ઈન્ડિયન હોય કે પછી વેસ્ટર્ન અભિનેત્રી દરેક લુકમાં શાનદાર દેખાય છે

આલિયા કટ સૂટ

હાલ આલિયા કટ સૂટ ઘણો ટ્રેન્ડમાં છે. હિના આ પિંક કલરના ગોલ્ડન જરી વર્ક સૂટમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે

અનારકલી સૂટ

અભિનેત્રીના આ ઓલ વ્હાઈટ અનારકલી સૂટને કોઈપણ વેડિંગ ફંક્શનમાં કેરી કરી શકાય છે

હેવી સૂટ

હિનાનો આ હેવી સૂટ લુક બન હેર સ્ટાઈલ તમારા વેડિંગ લુકમાં ચાર ચાંદ લગાવી દેશે

સિલ્ક સૂટ

અભિનેત્રીનો આ સિલ્ક અનારકલી સૂટ વેડિંગ માટે પરફેક્ટ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બોલિવૂડ અભિનેત્રીઓના ધોરણ 12માં આવ્યા હતા આટલા પર્સેન્ટ માર્ક્સ