જાણો પોતાના અભિનયથી દરેકને દિવાનો બનાવનારી બોલિવૂડ અભિનેત્રીઓના ધોરણ 12માં કેટલા માર્ક્સ આવ્યા હતા
બોલિવૂડમાં પોતાના અભિનયનો જાદુ ચલાવનારી અનુષ્કા શર્માએ ધોરણ 12માં 89% મેળવ્યા હતા
અનુષ્કાએ પોતાની સ્કૂલિંગ આર્મી સ્કૂલ બેંગ્લોરથી કરી છે
શ્રદ્ધા કપૂરને ધોરણ 12માં 90% માર્ક્સ મળ્યા હતા. અભિનેત્રી ભણવામાં ઘણી હોશિયાર હતી
અભિનેત્રી યામી ગૌતમને ધોરણ 12માં 80% માર્ક્સ મળ્યા હતા
જાહ્નવીને ધોરણ 12માં 86% માર્ક્સ મળ્યા હતા