સોનાક્ષી સિંહાની શાનદાર ફિલ્મો


By Thakur Dharmendrasinh Dilipsinh02, Jun 2023 01:31 PMgujaratijagran.com

સોનાક્ષી સિંહા

હાલમાં જ સોનાક્ષી સિંહાની ડેબ્યુ વેબ સિરીઝ દહાડ રિલીઝ થઈ છે, જાણો અભિનેત્રીની શાનદાર ફિલ્મો વિશે

દબંગ

દબંગ ફિલ્મથી સોનાક્ષી સિંહાએ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી સલમાન ખાન સાથે રોમાંસ કરતી જોવા મળી હતી

રાઉડી રાઠોડ

આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા અક્ષય કુમાર સાથે જોવા મળી હતી

અકીરા

સોનાક્ષી સિંહાની બેસ્ટ ફિલ્મોમાંથી એક અકીરા છે, આ ફિલ્મ યૂટ્યૂબ પર પણ જોઈ શકાય છે

લૂટેરા

લૂટેરા ફિલ્મમાં સોનાક્ષી રણવીર સિંહ સાથે જોવા મળી હતી

આર રાજકુમાર

એક્શન, કોમેડી અને રોમાંસથી ભરપૂર આ ફિલ્મમાં સોનાક્ષી શાહિદ કપૂર સાથે જોવા મળી હતી

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

બર્થ ડે સ્પેશિયલ: સોનાક્ષી સિંહાનો ગ્લેમરસ અંદાજ