ફેમસ અભિનેત્રી સોનાક્ષી સિંહા ઘણી સ્ટાઇલિશ પણ છે
બ્લુ પ્રિન્ટેડ સમર ડ્રેસમાં સોનાક્ષી કુલ લાગી રહી છે
ઓફ વ્હાઈટ ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં સોનાક્ષી ઘણી આકર્ષક દેખાઈ રહી છે
વ્હાઈટ પેન્ટ-બ્લેઝરમાં સોનાક્ષીએ મોનોક્રોમ લુક ક્રિએટ કર્યો છે
સોનાક્ષી આ ડેનિમ લુકમાં શાનદાર દેખાઈ રહી છે
મહેંદી કલરના હાઈ સ્લિટ ગાઉનમાં સોનાક્ષી સ્ટનિંગ દેખાઈ રહી છે