ફોર્મલ લુક્સમાં કહેર વર્તાવે છે કૃતિ સેનન


By Thakur Dharmendrasinh Dilipsinh30, May 2023 05:46 PMgujaratijagran.com

કૃતિ સેનન

આદિપુરુષ અભિનેત્રી કૃતિ સેનન દરેક લુકમાં ખૂબસૂરત દેખાય છે

ફોર્મલ લુક

કૃતિ પોતાની શાનદાર ફેશન સેન્સથી ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે

ઓલ બ્લેક આઉટફિટ

અભિનેત્રી બ્લેક કલરના ફોર્મલ કોટ અને પેન્ટમાં ઘણા કાતિલાના પોઝ આપી રહી છે

સ્લેઈંગ ઈન બ્લેક

બ્લેક કલરના ક્રોપ ટોપ અને કોટમાં ડેનિમ જીન્સ પહેરેલી કૃતિ ઓવરઓલ લુકમાં ઘણી ક્લાસી લાગી રહી છે

બ્યુટીફુલ લુક

અભિનેત્રી ઓલિવ ગ્રીન બ્લેઝર અને વેસ્ટ કટઆઉટ ડ્રેસમાં ખૂબસૂરત લાગી રહી છે

સિઝલિંગ પોઝ

તસવીરમાં સ્લિવર કલરના બેલ્ટેડ બ્લેઝર પહેરેલી કૃતિ કિલર પોઝ આપી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ એથનિક લુકમાં દેખાય છે શાનદાર