સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ એથનિક લુકમાં દેખાય છે શાનદાર


By Thakur Dharmendrasinh Dilipsinh30, May 2023 05:41 PMgujaratijagran.com

સાઉથ અભિનેત્રી

કીર્તિ સુરેશ સાઉથ ઈન્ડસ્ટ્રીની શાનદાર અભિનેત્રી છે

એથનિક લુક

અભિનેત્રી હંમેશા પોતાના એથનિક લુકમાં જોવા મળે છે

લહેંગા લુક

કીર્તિ આ ઓફ શોલ્ડર ચોલો અને પ્રિન્ટેડ લહેંગામાં ખૂબસૂરત દેખાઈ રહી છે

શિમરી સાડી

આ સ્લિવર કલરની શિમરી સાડીની સાથે અભિનેત્રીનો સ્ટ્રેપ બ્લાઉઝ ઘણો ક્લાસી લુક આપી રહ્યો છે

ગોલ્ડન સાડી

આ સિમ્પલ ગોલ્ડન સાડીની સાથે ડિઝાઈનર બ્લાઉઝ અભિનેત્રીના લુકને ખૂબસૂરત બનાવી રહ્યો છે

બનારસી સાડી

બનારસી સાડીનો આ લુક વેડિંગમાં ઘણો એલિગન્ટ લુક આપશે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

નોરા ફતેહીના પાર્ટી પરફેક્ટ બોડીકોન ડ્રેસિસ