નોરા ફતેહી મોડલ, ડાન્સર હોવાની સાથે એક ફિટ અભિનેત્રી પણ છે
અભિનેત્રીનો આ ઓરેન્જ બોડીકોન ડ્રેસ પાર્ટી પરફેક્ટ છે
નોરાનો આ નિયોન કલર ફ્રન્ટ ઓપન બોડીકોન ડ્રેસ લુક બેસ્ટ રહેશે
અભિનેત્રી આ ઓલ વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં ઘણા ક્લાસી લુક આપી રહી છે
નોરાનો આ ડીપનેક સ્ટ્રેપ ડ્રેસ ઘણો સ્ટાઈલિશ લુક આપી રહ્યો છે
અભિનેત્રીનો આ બ્લેક ઓફ શોલ્ડર ડ્રેસ લુક પાર્ટી માટે પરફેક્ટ છે